દામનગર ગુજરાત રાજ્ય નું સૌથી ઉદાર નગર સ્થાનિક આગેવાનો અને શહેરીજનો કોઈપણ સુવિધા વગર પણ સતોષી ચીફ ઓફિસર મામલતદાર તલાટી તબીબ સીટી સર્વે ઈજનેર વગર વર્ષો ચાલે છે - At This Time

દામનગર ગુજરાત રાજ્ય નું સૌથી ઉદાર નગર સ્થાનિક આગેવાનો અને શહેરીજનો કોઈપણ સુવિધા વગર પણ સતોષી ચીફ ઓફિસર મામલતદાર તલાટી તબીબ સીટી સર્વે ઈજનેર વગર વર્ષો ચાલે છે


દામનગર ગુજરાત રાજ્ય નું સૌથી ઉદાર નગર સ્થાનિક આગેવાનો અને શહેરીજનો કોઈપણ સુવિધા વગર પણ સતોષી

ચીફ ઓફિસર મામલતદાર તલાટી તબીબ સીટી સર્વે ઈજનેર વગર વર્ષો ચાલે છે

દામનગર શહેર સમગ્ર ગુજરાત માં સૌથી ઉદાર નગર સ્થાનિક પ્રશાસનિક આગેવાનો અને શહેરીજનો ખૂબ ઉદાર કોઈપણ સુવિધા વગર પણ સંતોષ ભાજપ હોય કે કોંગ્રેસ આગેવાનો અને શહેરીજનો ખૂબ ઉદાર છે વર્ષ ૨૦૦૫ થી ગ્રામ પંચાયત થી રૂપાંતર થઈ પાલિકા બની ૧૯ વર્ષ થી કાયમી ચીફ ઓફિસર કાયમી ઈજનેર વગર ઇન્ચાર્જ કોન્ટ્રક પ્રથા કે કલ્સનટીંગ થી ચલાવે છે કાયમી રેવન્યુ કચેરી જ નથી મામલતદાર તલાટી મંત્રી સીટી સર્વે વગર પણ ચલાવે છે આગેવાનો ની ભરપૂર ઉદારતા થી કોઈ નવા કર્મચારી ની સરકાર માંથી સિદ્ધિ નિમણૂક થાય અને હાજર ન થાય તો પણ સંતોષ અનુભવે છે ડોકટર મામલતદાર ચીફ ઓફિસર તલાટી ઈજનેર વર્ષો થી નથી શહેર ના સી એ સી માં કાયમી મેડિકલ ઓફિસર નહિ બોન્ડ ઉપર બેંક ની કરન્સી ગઈ પાણી પુરવઠો ગયો ડેપ્યુટી ઓફ પોલીસ તિજોરી ગઈ જ્યૂડી કોર્ટ રેવન્યુ કચેરી સહિત બધું આપી દીધું આવી અદભુત ઉદારતા દામનગર ના સ્થાનિક આગેવાનો અને શહેરીજનો સિવાય ક્યાંય પણ જોવા મળે નહીં નાના નાના કામો ભલે ન થાય પણ ચૂંટણી સમયે કોઈ પણ પક્ષ પાર્ટી ઓના ઉમેદવારો માટે તનતોડ મહેનત પછી ક્યારેય પણ કોઈ માંગણી કે અપેક્ષા ન રાખી ખૂબ ઉદારતા બદલ સમગ્ર રાજ્ય માં ઉમદા ઉદરણ રૂપ બની રહ્યું છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.