રાજકોટમાં આજથી સૌરાષ્ટ્ર – દિલ્હી વચ્ચે રણજી મેચ રમાશે
રાજકોટમાં નીરંજન શાહ સ્ટેડિયમ ખાતે રણજી ટ્રોફીની મેચો યોજાશે. આગામી 23 જાન્યુઆરી સૌરાષ્ટ્ર અને દિલ્હી વચ્ચે જંગ ખેલાશે. જેમાં સૌરાષ્ટ્ર તરફથી રવીન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારા, જયદેવ ઉનડકટ રમશે
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
