મનવરપુરા તાબે ઓથવાડ ખાતે ખેતરમા થયેલ ઘરફોડ ચોરીના આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી બાલાસિનોર તાલુકા પોલીસ - At This Time

મનવરપુરા તાબે ઓથવાડ ખાતે ખેતરમા થયેલ ઘરફોડ ચોરીના આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી બાલાસિનોર તાલુકા પોલીસ


પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનીરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ તથા મે.પોલીસ અધિક્ષક સા.શ્રી જયદીપસિંહ જાડેજા સાહેબ મહીસાગર જીલ્લા નાઓની મીલ્કત સંબધી ગુન્હાઓ શોધી કાઢવા સુચનાઓ કરેલ હોય જે અનુસંધાને મે.નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી કમલેશ વસાવા લુણાવાડા વિભાગ લુણાવાડા નાઓના માર્ગદર્શન હેઠળ એ.બી.દેવધા પોલીસ ઇન્સપેક્ટર બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન તથા સ્ટાફના માણસો સાથે બાલાસિનોર તાલુકા પો.સ્ટે એ પાર્ટ ગુ.૧૧૧૮૭૦૧૧૨૪૦૨૯૨/૨૦૨૪ બી.એન.એસ કલમ- ૩૦૫(એ),૩૩૧(૩),૩૩૧(૪) મુજબનો ગુન્હો તા.૦૫/૧૦/૨૦૨૪ નારોજ નોંધાયેલ જે ચોર ઇમસોની તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલની તપાસ થવા સારૂ અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ સોર્સિસ તથા હ્યુમન સોર્સીસ આધારે તપાસ કરતા એ.એસ.આઇ મુકુન્દભાઇ રૂપાભાઇ નાઓને માહીતી મળેલ કે સદર ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકીનો કેટલોક મુદ્દામાલ બે ઇસમો બાઇક પર લઇ ભાંથલા બાજુ વેચવા આવતા હોવાની બાતમી આધારે ટીમ બનાવી ભાંથલા ચોકડી પાસે વોચ તપાસમાં ઉભા રહેતા બાતમી વાળા ઇસમો બાઇક લઇને આવતા તે બન્ને ઉભા રાખી પુપરછ કરતા બાઇક ચાલક કીરીટભાઇ અર્જુનભાઇ ઠાકોર રહે.વડના મુવાડા તાબે ઓથવાડ તા.બાલાસિનોર જી.મહીસાગરનો હોવાનુ તથા પાછળ બેસેલ મહેન્દ્રભાઇ ઉર્ફે ભુરો પ્રતાપભાઇ સોલકી રહે બળીયાદેવ તા.બાલાસિનોર જી.મહીસાગર નો હોવાનુ જણાવેલ અને તેમની પાસે બાઇક પર રહેલ સોલર પ્લેટ તથા ઝાટકા મશીન બાબતે તેમને પુછતા થોડા દિવસ પહેલા મનવરપુરાની સીમમાંથી વિજયભાઇ ઠાકોરના ખેતરની ઓરડીમાંથી લોક તોડી જે સાધનો ચોરેલા તેમાનુ હોવાનું જણાવેલ જેથી જેથી બન્ને આરોપીઓને પકડી યુક્તિ પ્રયુક્તિથી ઉડાણ પુર્વક પુછપરછ કરતા ઉપરોકત ગુન્હામાં ચોરીમા ગયેલ મુદ્દામાલ શોધી કાઢી ગુન્હાનો ભેદ ઉકેલી પ્રશંશનીય કામગીરી કરતી બાલાસિનોર તાલુકા પોલીસ ટીમ.

કામગીરી કરનાર પોલીસ અધિકારી /કર્મચારીઓ

(૧) એ.બી.દેવધા પોલીસ ઇન્સપેક્ટર

(૨) એન.એમ.ભુરીયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર

(૩) ASI મુકુન્દભાઇ રૂપાભાઇ બન.૬૦૯

(૪) ASI મહેન્દ્રસીહ બાલુસિહ બન.૭૫૩

(૫) અ.હે.કો ગિરીશભાઇ જીવાભાઇ બન.૯૬૩

(૬) આ.હે.કો જયરાજસિહ ઉદેસિહ બન.૨૧૦

(૭) અ.પો.કો વિક્રમભાઈ વાઘાભાઇ બન.૯૨૬

(૮) અ.પો.કો રીતેશભાઈ રમેશભાઈ બ.નં-૭૪૪

। (૯) અ.પો.કો સુનીલકુમાર બળવંતભાઇ બ.નં-૫૭૧


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.