*અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકા નું લાલપુર (કીડી) ગામ ને પ્રવાસન નિગમમાં સમાવેશ કરવા માંગ - At This Time

*અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકા નું લાલપુર (કીડી) ગામ ને પ્રવાસન નિગમમાં સમાવેશ કરવા માંગ


ધનસુરા તાલુકા નું લાલપુર (કીડી) ગામ નું 5o વર્ષ જૂનું હનુમાન દાદા નું મંદિર આવેલું છે. છેલ્લા 50 વર્ષ થી હનુમાન દાદા ની અખંડ જ્યોત ચાલુ છે, તથા ભુનેશ્વર મહાદેવ નું મંદિર છે જેની સેવા હરિદ્વાર થી આવેલ મહારાજ પોતે કરે છે તથા આજુ બાજુના ગામડા ઓનાં લોકો ની અતૂટ શ્રધ્ધા અને આસ્થા જોડાયેલી છે.અરવલ્લી જિલ્લા ના તથા આજુ બાજુના ઘણા બધા ભાવિક હજારો શ્રદ્ધાળુઓ લોકો દર્શન નો લાભ લે છે.લાલપુર ગ્રામ જનો ની સરકાર પાસે માંગ છે કે આ મંદિર નો વિકાસ થાય તથા એક પર્યટક ના સ્થાન તરીકે મંદિર ઓળખે એવી ગ્રામ જનો ની માંગ છે.
જવાનસિંહ ઠાકોર અરવલ્લી


9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image