બોટાદની એસ.જે. દાણી પ્રાથમિક વિદ્યાલય ખાતે સર્જનાત્મક પ્રવૃત્તિ યોજાય - At This Time

બોટાદની એસ.જે. દાણી પ્રાથમિક વિદ્યાલય ખાતે સર્જનાત્મક પ્રવૃત્તિ યોજાય


(પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ)
બોટાદ ના પાળીયાદ રોડ પર આવેલ વિદ્યાભરતી ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી સૂર્યાબહેન જમુભાઈ દાણી પ્રાથમિક વિદ્યાલય ખાતે સર્જનાત્મક પ્રવૃત્તિ ની સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ જેમાં ધોરણ 5 થી 8 ના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ અને ચાર બાળકો એ સારુ પર્ફોમસ કર્યું હતું તેમને શાળા દ્વારા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શાળા શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.