સોનગઢની માતૃશ્રી કમળાબા કન્યા છાત્રાલય ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ - At This Time

સોનગઢની માતૃશ્રી કમળાબા કન્યા છાત્રાલય ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ


સિહોરના સોનગઢ ખાતે માતૃશ્રી કમળાબા કન્યા છાત્રાલય સોનગઢ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ શશીકાંતભાઈ ભોજ,કેમ્પસ ડાયરેક્ટર હંસાબેન ભોજ તથા ગૃહમાતા પ્રજ્ઞાબેન જોડાયા હતા છાત્રાઓએ સવારે 6:45 થી 7:15 સુધી વિવિધ આસાન અને ધ્યાન પ્રાણાયામ કર્યા હતા...

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.