ભચાઉ ના વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા લમ્પી રોગન થી પીડાતા ગૌ વંશ ની સારવાર કરાઈ રહી છે.
હાલે ઞૌવંશ માં લમ્પિ રોઞ ખૂબ જ ફેલાઈ ગયો છે સમજો કે ગૌ વંશ ને ભરડામાં લીધા છે અને ગુજરાત ના અનેક જીલ્લામાં મહામારી ની જેમ ફેલાઈ રહ્યો છે ત્યારે અખિલ ભારતીય નવયુગ સંસ્થા અને હિન્દુ યુવા વાહિની દ્વારા છેલ્લા ૧૦ દિવસ થી ઞૌવંશ ની સેવા ઓ ચાલી રહી છે જેમાં આયુર્વેદક ઉકળાઓ વરીયારી,સાકર,ઞુલકોઝ નુ સરબત અને એલોપથી દવાઓનો અને ફટકડી લીમડો અને પીપી પાઉડર ના પાણી નો છંટકાવ કરવામાં આવ્યો હતો. ટીમ ના 40થી50 જેટલા લોકો એ દિવસ રાત મહેનત કરી ને ૧૦ દિવસ માં ૪૦૦ જેટલા ઞૌવંશ ની સારવાર કરવામાં આવી હતી જેમાં ભચાઉ અને બાજુ ના વિસ્તારમાં ઞૌવંશ ની સારવાર કરવામાં આવી છે સાથે દાતાશ્રી ઓના સહયોગ થી દવાઓ લેવામાં આવી હતી સાથે આરોગ્ય વિભાગ ના ડોકટરો ની સલાહ સૂચન થી દવાઓ લેવામાં આવી અને ઞૌવંશ ને આપવામાં આવી હતી જેમાં રાત્રે મોડે સુધી કામ ચાલતું હોવાથી પોલીસ પ્રસાસન નો પણ ખુબ સહયોગ મળ્યો છે જાગ્રતા માટે મિડિયા વારા મિત્રો નો ખુબ સહયોગ મળ્યો છે હજી પણ જો પ્રસાસન દ્વારા આઈ સી યુ વોર્ડ ઉભો કરી ને એક સાથે મળીને સારવાર કરવામાં આવે તો આ મહામારી માંથી જલ્દી માં જલ્દી મુક્તિ મળે
ખાસ આભાર...
આરોગ્ય વિભાગ ડોક્ટર ટીમ જેમણે માર્ગદર્શન થી સારી દવાઓ આપી જેના થી ઞૌવંશ ને સારી રીકવરી થઇ શકી
ભચાઉ નગરપાલિકા નો ખુબ સહયોગ વાહન વ્યવસ્થા ના કારણે ઞૌવશ ને વાડા સુધી પહોંચાડી શક્યા
અને સેવા આપતી આપણી ટીમ ના સદસ્યો જેમના પરિશ્રમ થી વધુ માં વધુ ઞૌવંશ ની સારવાર થઈ શકી
આ મહામારી માં જેટલા ઞૌવંશ મુત્યુ પામેલા છે એમની પવિત્ર આત્મા ને ભઞવાન શ્રી કૃષ્ણ શાંતિ આપે એવી પ્રાર્થના
હજી નિરંતર સેવા ચાલુ રહેશે જ્યાં સુધી મહામારી ખત્મ ના થઈ જાય
અખિલ ભારતીય નવયુગ સંસ્થા
હિન્દુ યુવા વાહિની
શિવસેના ટીમ ભચાઉ હાજર રહી સેવા કરી હતી.
રિપોર્ટ -દિપક આહીર
ભચાઉ કચ્છ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.