ભાવનગર મીડિયાનાં તંત્રી સમસ્ત દરજી સમાજમાં યુવા અગ્રણી એવા સંજયભાઇ ડાભીનો આજે જન્મ દિવસ છે - At This Time

ભાવનગર મીડિયાનાં તંત્રી સમસ્ત દરજી સમાજમાં યુવા અગ્રણી એવા સંજયભાઇ ડાભીનો આજે જન્મ દિવસ છે


સમગ્ર ગુજરાતના સમસ્ત દરજી સમાજમા નાની ઉમરે ખ્યાતિ પ્રાપ્ત કરનાર બાહોશ,નીડર એવા ભાવનગર મીડિયાનાં તંત્રી શ્રી સંજયભાઈ ડાભી નો આજે જન્મ દિવસ છે...તો જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવતા ભાવનગર મીડિયાના સુરતના મેનેજીંગ તંત્રી રાજેશભાઈ ગોહિલ અને ભાવનગર મીડિયાના બ્યુરો ચીફ આસીફ પઠાણ સાથો સાથ ભાવનગર મીડિયા ન્યૂઝ ની પુરી ટીમ તરફથી ખુબ ખુબ શુભકામનાઓ શુભેચ્છાઓ

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon