ગીરના સાવજ એવા મલ્ટી ટેલેન્ટેડ શિક્ષકએ સુરતમાં સુરના કંઠે કલા મહાકુંભ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો - At This Time

ગીરના સાવજ એવા મલ્ટી ટેલેન્ટેડ શિક્ષકએ સુરતમાં સુરના કંઠે કલા મહાકુંભ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો


આજ રોજ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના પીપળવા ગામના વતની મલ્ટી ટેલેન્ટેડ શિક્ષક અશ્વિનભાઈ પટાટ દ્વારા લોકગીત સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી ગીર સોમનાથ તેમજ પીપળવા ગામનું ગૌરવ વધાર્યું હતું તે બદલ લાખ લાખ અભિનંદન....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon