CNG કાર્નિવલ ઓન-ધ-સ્પોટ નવી ગાડીની ખરીદી પર ડિસ્કાઉન્ટ - At This Time

CNG કાર્નિવલ ઓન-ધ-સ્પોટ નવી ગાડીની ખરીદી પર ડિસ્કાઉન્ટ


માળીયા હાટીનાની તાલુકાની જાહેર જનતા ને જણાવવા નું કે તા. ૧૮ અને ૧૯ માર્ચ, ૨૦૨૩ (શનિ - રવિ) સમયઃ સવારે ૯.૦૦ થી સાંજે ૭.૦૦ વાગ્યા સુધી સ્થળઃ ફળદુ વાડી, ઝાંઝરડા બાયપાસ ચોકડી, જુનાગઢ

મહારેલી તા.૧૮ માર્ચ, સવારે ૧૦.૦૦ વાગ્યાથી જુનાગઢના મુખ્ય માર્ગો પર

ઓન-ધ-સ્પોટ ડિસ્કાઉન્ટ

નવી ગાડીની ખરીદી ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ તથા એક્સચેન્જનો ફાયદો. જૂની ગાડીની સારી કિંમત તથા ઝડપી લોન સુવિધા ઉપલબ્ધ

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon