લીલીયા મોટા નો તાલુકા કક્ષા નો સ્વતંત્ર દિવસ ક્રાંકચ મુકામે યોજાયો - At This Time

લીલીયા મોટા નો તાલુકા કક્ષા નો સ્વતંત્ર દિવસ ક્રાંકચ મુકામે યોજાયો


આજ રોજ લીલીયા મોટા નો તાલુકા કક્ષા નો સ્વતંત્ર પર્વ લીલીયા તાલુકા ના ક્રાંકચ ગામે યોજાયો જેમાં ધ્વજ વંદન તેમજ રંગારંગ કાર્ય કર્મો યોજાયા આ તકે જિલ્લા પંચાયત સદસ્ય અને શિક્ષણ સમિતિ ના ચેરમેન વિપુલભાઈ દુધાત લીલીયા મામલતદાર શ્રી ભાવેશભાઈ, તાલુકા વિકાસ અધિકારી હેતલબેન, કિશોરભાઈ આચાર્ય, તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી, મહામંત્રી ગૌતમભાઈ, ભીખાભાઈ ધોરજીયા, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ ચતુરભાઈ કાકડીયા, તાલુકા પંચાયત સભ્ય જયસુખભાઇ સુરાણી હસમુખ હપાણી, ભાભા માર્કેટિંગ યાર્ડના ઉપપ્રમુખ મગનભાઈ દુધાત તેમજ તાલુકા પંચાયત સદસ્યો સરપંચો તેમજ મોટી સંખ્યામાં ક્રાંકચ ગ્રામજનો લોકો ઉપસ્થિત રહેલ.

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon