દાહોદ જિલ્લાના લીમડી પોલીસ સ્ટેશનના પીઆઇએ આંતરરાષ્ટ્રીય ઘરફોડ અને વાહન ચોરી ગેંગના ત્રણ સૂત્રધર પકડી પાડી મુદ્દામાલ કબજે કરી જેલ ભેગા કર્યા
દાહોદ જિલ્લા પોલીસ વડા ર્ડો. રાજદીપસિંહ ઝાલા ની સૂચના થી અને ઝાલોદ દયસ્પ ડી. આર પટેલ ના માર્ગદર્શનથી લીમડી પોલીસ સ્ટેશનના પી.આઇ કે.કે રાજપૂતે ને મળેલી બાતમીના આધારે તેઓ સ્ટાફ સાથે જયારે મીરાખેડી વાહન ચેકીંગમાં હતા તે દરમિયાન બાતમી વાળી નંબર પ્લેટ વગરની મોટરસાયકલ ઉપર બે ઈસમો સવાર થઇ આવ્યા હતા તેઓ ને રોકી પૂછપરછ કરતા તેઓના નામ મોહમ્મદ શાહરુન શરીફ મલિક તથા નાસિર આરીફ સૈયદ અને ત્રીજો ફરમાન સલીમ અહેમદ શેખ તમામ હાલ રહેવાસી કસ્બા ઘાંચીવાડ, મૂળ રહેવાસી મુઝ્ઝફરનગર અને ચૌસાના શામલી જિલ્લો ઉત્તરપ્રદેશ આ ત્રણે આરોપીઓ ની બાઈકની પોલીસ દ્વારા એન્જીન ચેસીસ નમ્બર વેરીફાય કરતા બાઈક લીમડી ગુજરાત અને માધ્યપ્રદેશના ચંદ્રશેખર આઝાદ નગર ગામોની ચોરી કરેલી હોવાનું બહાર આવતા પોલીસે તેઓને પોલીસ સ્ટેશન લઇ જય પોલીસ ભાષામાં પૂછતાછ કરતા તેઓ એ કરેલ આંતરરાજય ઘર ફોડ ચોરી, વાહન અને લૂંટ kari હોવાનું આ ગેંગના ત્રણ સભ્યો એ કબૂલ કાર્ય હતું લીમડી pi. આઈ કે. કે રાજપૂત દ્વારા તેમના પાસેથી બે પિસ્તોલ 10 જીવતા કારટીસ ચાર મોબાઇલ અને બે મોટરસાયકલ ઝડપી પાડી હતી અને આ આરોપીયોએ ગુજરાત, મધ્યપ્રદેશ, પંજાબ હરિયાણા, ચંદીગઢ અને ઉત્રાંચાલ જેવા રાજ્યોમાં તેઓ દ્વારા કપડાં વેચવાની ફેરી કરી રેકી કરી અને ત્યાર પછી ગુનાઓ ને અંજામ આપવાનું કબૂલ કર્યું હતું. અને તેઓ સાથે કુલ ચાર જણા ગેંગમા સાથે મળી ગુનાઓ ને અંજામ આપતાં જે પૈકી ત્રણ આરોપીઓ પોલીસ સઘન પૂછપરછ કરી રહી છે અને તેમના ચોથા સગરીતની ભાળ મેળવવાની કોસીસ રહી છે.
8200181542
આ પ્રકારના તમામ સમાચાર માટેે
