ધોળકા શહેરની ઉભરાતી ગટરોથી ધોળકાની પ્રજા ત્રાહિમામ્ પોકારી ઊઠી છે
ધોળકા શહેરની ઉભરાતી ગટરોથી ધોળકાની પ્રજા ત્રાહિમામ્ પોકારી ઊઠી છે
અમદાવાદ :ધોળકા શહેરની ઉભરાતી ગટરોથી ધોળકાની પ્રજા ત્રાહિમામ્ પોકારી ઊઠી છે સમગ્ર ધોળકા શહેરની સ્થિતિ જાણે નર્કાગાર જેવી બની ગઈ છે જ્યાં જુઓ ત્યાં નગરપાલિકા દ્વારા ખાડા ખોદેલા નજરે પડે છે શિવમ્ સોસાયટીના પાછળ ના ભાગે ગુંદરા તરફ જવા નાં રસ્તે, કમુવાડા વિસ્તાર, શાહ સી જે કોલસા વાળા હાઈસ્કૂલ ના પાછળના ભાગે, મેનાબેન ટાવર રોડ, આંબેડકર હોલ પાસે, આ ઉપરાંત ઘણી બધી જગ્યાએ ગટર ઉભરાવવાની સમસ્યા તેમજ કલિકુંડ વિસ્તારની અંદર આવેલી ઘણી બધી સોસાયટીઓમાં ગટર ઉભરાવાની સમસ્યાઓ ની રજૂઆત અનેક વખત નગરપાલિકામાં કરવામાં આવી હોવા છતાં પણ પાલિકા દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા નથી એવું શહેરના નાગરિકોનું કહેવું
8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.