સુરત અંગ દાન નાં પ્રણેતા નિલેશ માંડવા વાલા એ આ દીકરી ને હાથ એરેંજ કરાવ્યો - At This Time

સુરત અંગ દાન નાં પ્રણેતા નિલેશ માંડવા વાલા એ આ દીકરી ને હાથ એરેંજ કરાવ્યો


સુરત અંગ દાન નાં પ્રણેતા નિલેશ માંડવા વાલા એ આ દીકરી ને હાથ એરેંજ કરાવ્યો

સુરત અંગદાન મુહિમ નાં પ્રણેતા ડોનટ લાઇફ નાં મોભી નિલેશ માંડવા વાલા એ અત્યાર સુધી માં ૧૨૫૦ થી વધુ અંગદાન નું સફળ પ્રત્યાર્પણ કરાવ્યું છે કોઈ નું હદય કોઈ માં તો કોઈ નાં અંગ ઉપઅંગ જીવન જીવવા ની જીજીવિષા ધરાવતા અનેક નાં જીવન માં સહજતા બક્ષી દેનાર નિલેશ માંડવા વાલા એ જરૂરિયાત મંદ આ દીકરી ને અંગ દાન થી હાથ એરેજ કરાવી દેતા આ દીકરી નાં ચહેરા ઉપર પૂર્ણતા નો સંતોષ સ્પષ્ટ જોઈ શકાય છે અંગ દાન અભિયાન નાં પ્રણેતા નિલેશ માંડવા વાલા ની આ સરાહનીય સેવા બદલ ખુબ ખુશી વ્યક્ત કરતા ક્રાંતિકારી સ્વામી શ્રી
માર્ગીયસ્મિતજી એ આભાર વ્યક્ત કર્યો હતો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.