રાજકોટમાં ધંધો રોજગાર શરૂ કરવા મનપા આપશે 2 લાખની લોન
મહાનગરપાલિકા પ્રોજેક્ટ શાખા દ્વારા શહેરના રોજગાર લોકો માટે સ્વ-રોજગાર બેંકેબલ યોજના હેઠળ 2,00,000 ની મહત્તમ મર્યાદામાં લોન, 7%થી વધુ વ્યાજ ઉપર વ્યાજ સબસીડી મળવાપાત્ર છે
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.