માલોસણ ની સીમ માં નમૅદા ની લાઈન તૂટી ખેતરો માં પાણી ભરાયાં
વિજાપુર તાલુકાના માલોસણ ગામે સીમમાં થી પામોલ થી માલોસણ ગામે તળાવમાં જતી પાણી ની પાઈપલાઈન તૂટતાં કાંતિભાઇ જુગલભાઈ પટેલ ના ખેતરમાં ચાસ વીઘા થી વધુ બટાકા ના ખેતરોમાં પાણી ભરાઇ ગયું હતું જેને કારણે બટાકા ના પાકને ભારે નુક્સાન થયું છે જેથી તંત્ર દ્વારા આ ગાબડું પુરવામાં આવે તેવી માંગ ઉઠી છે
રિપોર્ટ મુકેશ પ્રજાપતિ વિજાપુર
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે
