સુઈગામ તાલુકા પંચાયતમાં સ્વરછતાના અભાવે દુર્ગંધ મારતું જેન્ટ્સ ટોઇલેટ, - At This Time

સુઈગામ તાલુકા પંચાયતમાં સ્વરછતાના અભાવે દુર્ગંધ મારતું જેન્ટ્સ ટોઇલેટ,


સુઈગામ ખાતે આવેલ તાલુકા સેવા સદનના બીજા માળે તાલુકા પંચાયતના જેન્ટ્સ ટોઇલેટ/મુતરડી પાનની પિચકારીઓથી લાલઘુમ દેખાય છે જે સ્વરછતાના અભાવે ગંદકી જામી ગઈ છે, માથું ફાટી જાય દુર્ગંધ આખી ઓફીસ લોબીમાં ફેલાયેલી મહેસુસ થાય છે, જો તાલુકા તાલુકા પંચાયતની ઓફિસમાં જ સ્વરછતાના અભાવે આવી ગંદકી ભર્યા અને દુર્ગંધ મારતા ટોઇલેટ/મુતરડી હોય તો પછી તાલુકાના ગામડાઓમાં તો સ્વરછતા કેટલી હશે.? સ્વરછતાના નામે ગ્રાંટ/નાણાં ક્યાં જતાં હશે.?તાલુકા વિકાસ અધિકારી મહિલા મહોદય ને આ બાબતે ખ્યાલ નહીં હોય.? કે પછી આ દુર્ગંધ તેમના નાક સુધી નહીં પહોંચતી હોય.?


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image