અંકલેશ્વર ની પોદાર વર્લ્ડ સ્કૂલ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ યોજાય =ફાધર્સ ડે નિમિતે સન્માનિત કરવાના હેતુસર પોદાર પ્રીમિયર લીગ નું આયોજન કરાયું =આ ટુર્નામેન્ટ ની ફાઇનલ માં શેખ બ્રધર્સ ટિમ વિજેતા બની - At This Time

અંકલેશ્વર ની પોદાર વર્લ્ડ સ્કૂલ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ યોજાય =ફાધર્સ ડે નિમિતે સન્માનિત કરવાના હેતુસર પોદાર પ્રીમિયર લીગ નું આયોજન કરાયું =આ ટુર્નામેન્ટ ની ફાઇનલ માં શેખ બ્રધર્સ ટિમ વિજેતા બની


અંકલેશ્વર ની પોદાર વર્લ્ડ સ્કૂલ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ યોજાય
=ફાધર્સ ડે નિમિતે સન્માનિત કરવાના હેતુસર પોદાર પ્રીમિયર લીગ નું આયોજન કરાયું
=આ ટુર્નામેન્ટ ની ફાઇનલ માં શેખ બ્રધર્સ ટિમ વિજેતા બની

26.06 અંકલેશ્વર

અંકલેશ્વર ની રાજપીપલા ચોકડી પોદાર વર્લ્ડ સ્કૂલ દ્વારા ચાર દિવસીય પોદાર પ્રીમિયર લીગ ક્રિક્ર્ટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટ માં ફાધર્સ ની 16 જેટલી ટિમો એ ભાગ લીધો છે આજ રોજ શેખ બ્રધર્સ અને વાય બી જી પી વચ્ચે યોજાયેલ ફાઇનલ મેચ માં શેખ બ્રધર્સ ટિમ નો ભવ્ય વિજય થયો હતો .

અંકલેશ્વર ની રાજપીપલા ચોકડી નજીક આવેલ પોદાર વર્લ્ડ સ્કૂલ દ્વારા ફાધર્સ ડે નિમિતે ભરૂચ અંકલેશ્વર ના ફાધર્સ ને સન્માનિત કરવાના હેતુસર શાળા ના ગ્રાઉન્ડ ખાતે ચાર દિવસીય પોદાર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કર્યું હતું ,આ ટુર્નામેન્ટ માં ફાધરો ની 16 જેટલી ટિમો એ ભાગ લીધો હતો આજ રોજ શેખ બ્રધર્સ અને વાય બી જી પી વચ્ચે યોજાયેલ ફાઇનલ મેચ માં શેખ બ્રધર્સ ની ટિમ નો ભવ્ય વિજય થયો હતો વિજેતા ટિમ ને .પોદાર સ્કૂલ ના પ્રિન્સિપાલ ગંગાધર જી દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી ફાઇનલ મેચ દરમ્યાન પ્રિન્સિપાલ ગંગાધરજી સહીત સ્કૂલ ના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહૈ ફાઇનલ મેચ ની મજા માણી હતી આ ટુર્નામેન્ટ દ્વારા એકત્રિત થયેલ ફંડ ને જે બાળકો અભ્યાસ થી વંચિત રહ્યા હોય તેઓ ની પાછળ ખર્ચ કરવાના ભગીરથ કાર્ય માટે આપવામાં આવશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon