જુની અદાવતનો ખાર રાખી યુવક પર ધોકાથી હુમલો

જુની અદાવતનો ખાર રાખી યુવક પર ધોકાથી હુમલો


મવડીપ્લોટમાં શ્રીનાથજી સોસાયટીમાં રહેતા રાહુલભાઈ પ્રભાતભાઈ સબાડ (ઉ.વ.30) ગત રાત્રે 12 વાગ્યાની આસપાસ પોતાના ઘર પાસે હતો ત્યારે ધસી આવેલા રોનક ભાવેશ અને ધવલે જુના ઝઘડાનો ખાર રાખી ઝઘડો કરી ધોકાથી હુમલો કરતાં યુવકને શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી હતી.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »