જેતપુરમાં તોતિંગ વૃક્ષ ધરાશાઈ - At This Time

જેતપુરમાં તોતિંગ વૃક્ષ ધરાશાઈ


જેતપુરના સુદામા નગરમાં આવેલ મહાકાય તોતિંગ વૃક્ષ નીચે પડ્યું

બાજુમાં આવેલ હનુમાનજીના મદિર પર પડતાં મંદિરને કોઈ નુકશાની નહિ

સામાજિક અગ્રણી મનોજભાઈ રબારી દ્વારા તંત્રને જાણ કરવામાં આવી

મહાકાય વૃક્ષને હટાવવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરી

વૃક્ષ પડતા કોઈપણ પ્રકારની સદનશીબે જાનહાની ટળી

અહેવાલ આશિષ પાટડીયા જેતપુર


9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.