‌રાણપુર તા.૧૦ સપ્ટેમ્બર ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા મોંઘવારી ના વિરુદ્ધમાં રાણપુર સજ્જડ બંધ - At This Time

‌રાણપુર તા.૧૦ સપ્ટેમ્બર ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા મોંઘવારી ના વિરુદ્ધમાં રાણપુર સજ્જડ બંધ


આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા મોંઘવારી ના વિરોધ માં ગુજરાત બંધ નુ એલાન આપેલ જેમાં બોટાદ જિલ્લા ના રાણપુરમાં વેપારી મહામંડળે દુકાનો લારી ગલ્લા ઓ તમામ ધંધા વેપાર ૮ થી ૧૨ સુધી સજ્જડ બંધ પાળીને સહકાર આપ્યો હતો.
ત્યારે રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનહરભાઈ પંચાળા રાણપુર તાલુકા યુથ પ્રમુખ પરવેઝભાઈ કોઠારીયા રાણપુર શહેર પ્રમુખ સુરેશભાઈ પરમાર અને રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.