બોટાદ જિલ્લાના નીંગાળા ગામની ફાટક પાસે સર્જાયો અકસ્માત

બોટાદ જિલ્લાના નીંગાળા ગામની ફાટક પાસે સર્જાયો અકસ્માત


બોટાદ જિલ્લાના નીંગાળા ગામની ફાટક પાસે સર્જાયો અકસ્માત, સેન્ટીંગનો સામાન ભરેલો ટેમ્પો ખાબક્યો ખાડામાં એક વ્યક્તિને જાનહાનિ ઇજા પોહચી. તાત્કાલિક અર્થે સરકારી દવાખાને રહીશો દ્વારા ખસેડાયા

Report By Nikunj Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »