પાંચ વર્ષની નાની બાળકી શેખ આયતબાનુંએ પ્રવિત્ર રમજાન માસનો પ્રથમ રોજો (ઉપવાસ) રાખી ખુદાની બંદગી કરી - At This Time

પાંચ વર્ષની નાની બાળકી શેખ આયતબાનુંએ પ્રવિત્ર રમજાન માસનો પ્રથમ રોજો (ઉપવાસ) રાખી ખુદાની બંદગી કરી


નાના રોજદાર 

મુસ્લિમ સમુદાય નો પવિત્ર રમજાન માસ શરૂ થઇ જતા આજે રમજાન માસનો પ્રથમ રોજો (ઉપવાસ) શરૂ થતા નાના મોટા મુસ્લિમ લોકો પવિત્ર રમજાન માસમાં રોજા (ઉપવાસ) રાખી અલ્લાહની બંદગી કરે છે અને આ પવિત્ર રમજાન માસમાં દાન આપે છે ત્યારે આજરોજ પાંચ વર્ષની બાળકી શેખ આયતબાનું મુનાફહુશેન દ્વારા ગરમીમાં રમજાન માસનો પ્રથમ રોજો (ઉપવાસ) રાખી ખુદાની બંદગી કરી દેશમાં અમન શાંતિની સૌ માટે દુઆ કરી હતી 

અલ્લારખા પઠાણ નસવાડીવાલા


9408355622
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image