તા.૨૪ જાન્યુઆરીએ ગઢડાની જે.સી.કુમારપ્પા મહાવિદ્યાલય ખાતે પ્રાકૃતિક કૃષિ સંમેલન વ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન

તા.૨૪ જાન્યુઆરીએ ગઢડાની જે.સી.કુમારપ્પા મહાવિદ્યાલય ખાતે પ્રાકૃતિક કૃષિ સંમેલન વ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન


તા.૨૪ જાન્યુઆરીએ ગઢડાની જે.સી.કુમારપ્પા મહાવિદ્યાલય ખાતે “પ્રાકૃતિક કૃષિ સંમેલન વ પ્રદર્શન” કાર્યક્રમનું આયોજન

રાજ્યકક્ષાનાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

૨૬ જાન્યુઆરી,૨૦૨૩ પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી બોટાદ ખાતે થનાર છે જે અન્વયે જિલ્લા કલેક્ટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ આત્મા યોજના તથા નાયબ બાગાયત નિયામકશ્રી, બોટાદના સંયુક્ત ઉપક્રમે પ્રિ-ઇવેન્ટના ભાગરૂપે તા.૨૪ જાન્યુઆરી,૨૦૨૩ ને મંગળવારના રોજ ગઢડાની જે.સી.કુમારપ્પા મહાવિદ્યાલય ખાતે સવારે ૯:૦૦ કલાકે “પ્રાકૃતિક કૃષિ સંમેલન વ પ્રદર્શન” કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં અંદાજે ૭૫૦ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ વિષે માર્ગદર્શન મેળવી પ્રદર્શનનો લાભ લેશે. તેમ પ્રોજેક્ટ ડાયરેક્ટ (આત્મા), બોટાદની એક અખબારી યાદીમાં જાણાવાયું છે.

Report by Ashraf jangad 9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »