આહીર યુનિટી ગુજરાત દ્વારા લંમ્પી રોગ વિશે કુટુંબ એપના માધ્યમથી ઓનલાઇન માહિતી અપાઈ
ગઈ કાલે આહીર યુનિટી ગુજરાત દ્વારા લંમ્પી રોગ વિશે મળતી માહિતી મુજબ હાલ ગાયોમાં કચ્છ અને જામનગર માં વિશેષ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે ઘણી બધી ગાય માતા મૃત્યુ પામી રહી છે તેને ધ્યાનમાં રાખીને ઓનલાઇન સેમિનારનુ આયોજન કરવામાં આવેલ હતું જેમાં કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના સમાજના ભાઇઓ જોડાયા હતા જેમાં અસર ગ્રસ્ત ગાયની સારવાર કેવી રીતે કરવી. તેનો ફેલાવો કંઈ રીતે અટકાવી શકીએ. રસી કારણ ક્યાં કરાવવું. તેના ક્યા કયા રિપોર્ટ થાય છે ગાય માતા કે અન્ય પશુ આ રોગ ના ફેલાય તેના માટે ક્યાં કયા પગલાં લેવા જોઈએ ઘર કેવો ઉપચાર કરવો જેનાથી આ રોગના ફેલાવા ને અટકાવી શકીએ... અસર ગ્રસ્ત પશુની સારવાર કરતા સમયે વ્યક્તિઓએ કંઈ કંઈ બાબતોનુ ધ્યાન રાખવું જોઈએ વગેરે માહિતી બે વેટેનરી ડૉક્ટર ઉમેશભાઈ આહીર અને નીતિનભાઈ આહીર દ્વારા આપવામાં આવી હતી.
માહિતી આપ્યા બધા બધા ગ્રપના સભ્યોના પ્રસ્નોના વિસ્તાર પૂર્વંક અને સંતોષકારક જવાબો આપ્યા
આહીર યુનિટી ગુજરાત બન્ને ડૉક્ટર ભાઇઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.
રિપોર્ટ -દિપક આહીર
એટ ધીશ ટાઈમ ન્યૂઝ
ભચાઉ કચ્છ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.