જીલ્લા પ્રમુખ દશરથભાઈ બારીઆની ઉપસ્થિતિમાં અમુલ પશુ આહારનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું
એમ એ સિંભાઈ દ્વારા નવીન સાહસ પાનમ ટ્રેડસ અમુલ પશુ આહારનુ ઉદ્ઘાટન પ્રસંગે જીલ્લા પ્રમુખ દશરથભાઈ બારીઆ તથા માજી ધારાસભ્ય હિરાભાઇ પટેલ ઉપસ્થિત રહી પાનમ ટ્રેડસ અમુલ પશુ આહાર દુકાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ લુણાવાડા વિસ્તારમાં એક અમુલ પાનમ ટ્રેડસ પશુ આહાર દુકાનનો પ્રારંભ થતાં પશુપાલકો માટે એક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આ પ્રસંગે આસપાસના વિસ્તારોમાં આવતા પશુપાલકો ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે
