મેંદરડા તાલુકા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે પવન ફુંકાવા ના કારણે ખેડૂતો ના ઉભા પાક ને નુકસાન થવાની ભિતી હાલ સેવાઈ રહી છે - At This Time

મેંદરડા તાલુકા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે પવન ફુંકાવા ના કારણે ખેડૂતો ના ઉભા પાક ને નુકસાન થવાની ભિતી હાલ સેવાઈ રહી છે


મેંદરડા પંથક સહિત સમગ્ર સૌરાષ્ટ્ર મા અત્યારે ખેડૂતો એ ઘંઉ નુ વાવેતર કરેલ છે મેંદરડા ના ખેડૂત પુત્ર પરસોતમભાઇ ઢેબરિયા ના જણાવ્યા અનુસાર અત્યારે ખેડૂતો ના ઘંઉ ના પાક મા દાણા ભરાવા નુ ચાલુ છે ત્યારે ખેડુતો પિયત આપિ રહયા છે ત્યારે આખો દિવસ જોરદાર પવન ચાલુ રહેતા ખેડૂતો ને પિયત આપવામાં મુશ્કેલી પડી રહી છે જોરદાર પવન ને લીધે ઘંઉ ના છોડ ઢળવા માંડે છે જો અને ઘંઉ ઢળી જાય તો ઘઉં ના દાણા નું બંધારણ જોયે તેવું થતું નથી અને ઉતારો ઓછો આવે છે અને ઉત્પાદન ઘટે છે તો અને જો પિયત ન આપવા મા આવે તો મોલ સુકાય જવા ની શક્યતા સેવાય રહી છે અત્યારે આવી પરિસ્થિતિ માં ઘઉં ને પિયત આપવું હિતાવહ નથી દરેક ખેડૂતો ને જણાવાનું કે જોરદાર પવન હોય ત્યારે ઘઉં ને પિયત ન આપવું

રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image