અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાને રાજ્ય કક્ષાની યુનિવર્સિટી મળે તે માંગ ને લઈને હસ્તાક્ષર અભિયાન કરવા માં આવ્યું. - At This Time

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાને રાજ્ય કક્ષાની યુનિવર્સિટી મળે તે માંગ ને લઈને હસ્તાક્ષર અભિયાન કરવા માં આવ્યું.


વિષય: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાને રાજ્ય કક્ષાની યુનિવર્સિટી મળે તે માંગ ને લઈને હસ્તાક્ષર અભિયાન કરવા માં આવ્યું.

સાબરકાંઠા અને અરવલ્લી ના ૧ લાખ ૧૦ હજારથી વધારે વિદ્યાર્થીઓ ને વારંવાર પડતી મુશ્કિલીઓ ને વાચા આપવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી માટે અલગ રાજ્ય કક્ષા ની યુનિવર્સિટીની માંગણી છેલ્લા કેટલા વર્ષોથી કરી રહી છે. આવેદન થકી શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી સુધી રજુઆત કરેલ છે.
હવેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આ વિષયને લઈને તબક્કા વાર આંદોલન ચાલુ કર્યું છે જે અંતર્ગત આજે પ્રથમ દિવસે સાબરકાંઠા અને અરવલ્લી ની તમામ કોલેજ કેમ્પસ ની અંદર હસ્તાક્ષર અભિયાન કરવા માં આવ્યું. સાબરકાંઠા ના ૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ સહભાગી થયાં.
આગામી સમયમાં વિવિધ તબક્કા વાર કાર્યક્રમો માં વિદ્યાર્થીઓ ની સહભાગીતા રહેશે

અહેવાલ રાજકમલ સિંહ પરમાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon