કડાણા તાલુકાની અમથાણી પ્રા શાળા માં તાલુકા કક્ષા નો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમ યોજાયો - At This Time

કડાણા તાલુકાની અમથાણી પ્રા શાળા માં તાલુકા કક્ષા નો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમ યોજાયો


કડાણા તાલુકાની અમથાણી પ્રા શાળા માં તાલુકા કક્ષા નો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.
આ શુભ અવસરે જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ શિક્ષક મિત્રો તેમજ અલગ અલગ વિસ્તાર શાળાઓ નાં વિદ્યાર્થીઓ નાગરિકો વગેરે હાજર રહ્યા હતા.

સર્જિત ડામોર
(કડાણા)


9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.