વૌઠાના મેળાને પાંચ દિવસ માટે ખુલ્લો મુકવામાં આવ્યો રાજ્યભરના લોકો ઉમટી પડશે - At This Time

વૌઠાના મેળાને પાંચ દિવસ માટે ખુલ્લો મુકવામાં આવ્યો રાજ્યભરના લોકો ઉમટી પડશે


અમદાવાદ :ધોળકા ના વૌઠા ગામે લોક મેળા ને અમદાવાદ કલેક્ટરે ધવલ પટેલ નું ઉદ્ઘાટન કરી મેળા ને ખુલો મુક્યો અનિલ ધામેલીયા.અમદાવાદ ગ્રામ્ય એસપી અમિત વસાવા.બ્રહ્મચારીશિવ સ્વરૂપ સ્વામી.સંત શ્રી પ્રેમદાસજી મહારાજ.વિજય ગીરીબાપુ.જિલ્લાવિકાસઅધિકારી.ડીડીઓ .મામલતદાર.પ્રાંત.ગ્રામ પંચાયતની બોડી આગેવાનો સહિત હાજર રહ્યા હતા
આજ 4 નવેમ્બર થી 8 નવેમ્બર. એમ સતત પાંચ દિવસ રાત યોજાશે મેળો
ગુજરાત નો બીજા નંબર મેળો તેવો વૈઠાનો મેળો જ્યાં સપ્ત નદીનું સંગમ થાય છે ત્યાં મેળો યોજાય છે કોરોના કારણે મેળો બે વર્ષ બંધ રહ્યો હતો મેળો આ વર્ષ મેળાનુ આયોજન કરવામાં આવ્યું લોકો માં ઉત્સાહ જોવા મળ્યો હતો વૌઠા ગ્રામ પંચાયતેં લોકો ને મેળો માણવા માં હાલાકી ના પડે તેં માટે મેળા માં હરિ ફરી શકે તેંના માટે ખુલા રસ્તા, લાઈટ, પીવાના પાણી સુવિધા, આરોગ્ય, પશુ દવાખાનું, 108ની સેવા, ફાયર વિભાગ, સહીત નદી ના બીજા છેડે લોકો સ્નાન કરવા જય શકે તેં માટે લાકડા ના બે પુલ પણ બનાવવા માં આવ્યા છે
મેળા માં ખાણીપીણીના સ્ટોલ , મોટા ચકડોળ, બ્રેકડાન્સ, મોતના કુવા, સહીત નું મનોરંજનનો પણ સુવિધા કરવા માં આવી છે
મેળા માં ગ્રામપંચાયત ની ઓફિસ પણ બનાવામાં આવી છે જેથી લોકો સીધો પંચાયત નો સંપર્ક કરી શકે
મેળામાં લોકો દિવસ રાત કોઈ ભય વગર મેળો માણી શકે અને કોઈ અનીચ્નીય બનાવ ના બંને તેમાટે 800 પોલીસ નો નો બંદોબસ્ત જેમાં ઉચ્ચ કક્ષા ના અધિકારીઓ પણ રહેશે ને કોઈ પણ ફરિયાદ હોય તો મેળા માં માંજ પોલીસે સ્ટેશન બનાવામાં આવ્યું હોવાથી ફરિયાદી અહીજ ફરિયાદ કરિ સકસે

રીપોટર : મુકેશ ઘલવાણીયા✍️ ધોળકા બાવળા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon