સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર


સાબરકાંઠા
જીલ્લામાં આજે બેલેટ પેપર પર મતદાન
હિમતનગરમાં મતદારના ઘરે પહોચી ટીમ
આદર્શ બંગ્લોઝમાં વૃદ્ધ મહિલા ઘરે બેલેટ પર મતદારે કર્યું
ઈચ્છા દર્શાવનાર ૮૦ વર્ષથી વધુ ઉમર અને દિવ્યાંગ મતદારો કરશે ઘરે મતદાન
ચાર વિધાનસભામાં આજે ૩૭૯ મતદારો ઘરે કરશે મતદાન
૩૪ ટીમો ૧૨૮ ગામોમાં મતદારોના ઘરે જઈને મતદાન કુટીર ઉભી કરશે
સવારે ૮ થી સાંજે ૫ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે

અશોક નાયી હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »