આશા વર્કર બહેનોના પ્રશ્નનો ઉકેલ ન આવતા આવેદન આપવા સમગ્ર ગીર સોમનાથ જિલ્લાની આશા વર્કર બહેનો કલેકટર કચેરીએ... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/0mrncd2pgn6ltidy/" left="-10"]

આશા વર્કર બહેનોના પ્રશ્નનો ઉકેલ ન આવતા આવેદન આપવા સમગ્ર ગીર સોમનાથ જિલ્લાની આશા વર્કર બહેનો કલેકટર કચેરીએ…


ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગમાં પાયાનું કામ કરનાર જેમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડ, સ્વાઇન ફ્લૂ જેવા જોખમી રોગોના સર્વે કરનાર આશા વર્કર બહેનો અને આશા ફેસલેટર બહેનો મહિને 30 વિઝિટ માંથી માત્ર 20 વિઝીટ નું જ વળતર મળતું હોવાથી તથા પગાર મોડો તેમજ થોડા ઘણા સમયથી અળધો પગાર જ મળતો હોવાની વિવિધ આવા અન્યાય સામે આવેદન આપવા સમગ્ર ગીર સોમનાથ જિલ્લાની આશા વર્કર બહેનો કલેકટર કચેરી ખાતે ભેગી થઈ...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]