બીજેડ ગ્રુપના સીઈઓ, મુખ્ય કૌભાંડી ભુપેન્દ્ર ઝાલાની ધરપકડ કરવામાં આવી.
કરોડો ના બિઝનેસ કૌભાંડ આચરનાર બીજેડ ગ્રુપના સીઈઓ,
મુખ્ય કૌભાંડી ભુપેન્દ્ર ઝાલાની ધરપકડ કરવામાં આવી. 6000 કરોડના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ભુપેન્દ્ર ઝાલાની ધરપકડ કરવામાં આવી. સીઆઈડી ક્રાઇમનું સફળ ઓપરેશન. સીઆઈડી ક્રાઇમે ભુપેન્દ્ર ઝાલાની કરી ધરપકડ. બીજેડ પોન્ઝી સ્કીમના મુખ્ય સૂત્રધાર ભુપેન્દ્ર ઝાલાની કરી ધરપકડ. મહેસાણા જિલ્લામાંથી ભુપેન્દ્ર ઝાલા ઝડપાયો. વિસનગર તાલુકાના દવાડા ગામમાંથી ઝડપાયો.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.