મોડાસા પહેલા જોધપુરી અને હાલ મધુરમ સ્વિટ્સ ની દુકાનમાં દુર્ગંધ વાળી મીઠાઈ ચર્ચાના ચગડોળે? - At This Time

મોડાસા પહેલા જોધપુરી અને હાલ મધુરમ સ્વિટ્સ ની દુકાનમાં દુર્ગંધ વાળી મીઠાઈ ચર્ચાના ચગડોળે?


અરવલ્લી જિલ્લા ના મોડાસા શહેર માં આવેલી ફરસાણ ની દુકાન માં ચાલતી લાલિયા વાડી ની ચર્ચા.
એક મહિના અગાઉ મોડાસા ના જાણીતી જોધપુરી દુકાન ગ્રાહક કચોરી માં વાળ આવતા વિડિયો વાયરલ થયેલો.
હાલ મોડાસા શહેર માં બેફામ બનેલા ફરસાણ ના વેપારીઓ દિવાળી ના તહેવાર માં હલકી કક્ષાનું ફરસાણ લોકો ને પધરાવી રહ્યું નું ચર્ચાઈ રહ્યુ છે.
મોડાસા શહેર માં હજારો ગ્રાહકો રોજિંદા સ્વાદ માણવા શોખીન ગ્રાહકો ના આરોગ્ય સાથે ચેડાં થાય રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લા નું ફ્રુડ અને દ્રગ્સ વિભાગ અને નગરપાલિકા ની સેનેટરી ટીમ વિભાગ દ્વ્રારા કાર્યવાહી કરવાની ની જાહેર લોક માંગ ઉઠી છે કે દિવાળી ના સમયે મોડાસા લાગતા ના તંત્ર દ્વારા ખાલી દેખાવો નો દોર ના કરી કાયદેસર ની કાર્યવાહી લગતા અધિકારીઓ દ્વ્રારા કરવામાં આવે તેવી મોડાસા ની જાહેર જનતા ની લોક માગણી છે.
જવાન સિંહ ઠાકોર અરવલ્લી
મો.9638500650


9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.