ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સાબરકાંઠા જિલ્લાના યોગ ટ્રેનરોનું એક દિવસીય
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સાબરકાંઠા જિલ્લાના યોગ ટ્રેનરોનું એક દિવસીય તાલીમ નું આયોજન કરવામાં આવ્યું.......
તારીખ -28/2/2025 ના રોજ સૌરભ સંસ્કાર વિદ્યાલય, મહાકાલી મંદિર રોડ,મહાવીર નગર ,હિંમતનગર, ખાતે તાલીમ યોજાઈ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાન તરીકે ઝોન કોર્ડીનેટર અજીતભાઈ પટેલ, જિલ્લા કોર્ડીનેટર અમીબેન પટેલ તેમજ સૌરભ સંસ્કાર વિદ્યાલય સ્કૂલના ટ્રસ્ટી નિલેશભાઈ પટેલ, યોગ એક્સપર્ટ તરીકે માર્ગદર્શન આપનાર અમરીશભાઈ, ડો. મનહરભાઈ , ડો. પ્રવીણભાઈ, ફિઝીયોથેરાપીસ્ટ પ્રાચી બેન એ ખૂબ જ સરસ રીતે આ યોગ ટ્રેનર તાલીમમાં અલગ અલગ વિષય પર માર્ગદર્શન આપ્યું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
