જાફરાબાદ ના વઢેરા ગામે વાવમાં સિંહણ ખાબકી
બ્રેકિંગ ન્યૂઝ
લોકેશન જાફરાબાદ /ગુજરાત
સમાચાર...યોગેશ કાનાબાર
રાજુલા .. ગુજરાત
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકા ના વઢેરા ગામ માં 35 ફૂટ ઊંડી પાણી ની વાવ માં સિંહણ પડી આ સિંહણ કુવામાં પડી જવા ના સમાચાર વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ને મળતા જાફરાબાદ રેન્જ ના વન વિભાગ ના ઓફિસર સહિતનો સ્ટાફનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પર પહોંચ્યો હતો આ સિંહણને વાવમાંથી બહાર કાઢવા માટે દોરડા થી ખાટલો બાંધી ખાટલો કૂવામાં ઉતારવામાં આવ્યો હતો
સિંહણ ખાટલા ઉપર બેસી જતા ત્યાર સાઈડ શટર પીંજરું કૂવામાં ઉતારી સિંહણ પાંજરામાં આવી જતા સુરક્ષિત રીતે બહાર લાવવામાં આવી હતી મોડી રાત્રે વન વિભાગ દ્વારા આ દિલ ધડક રેસ્ક્યુ કરવા માં આવેલ ત્યારે વન વિભાગ દ્વારા આ રેસ્ક્યુ કરવામાં આવતા ગ્રામ્યજનો દ્વારા વન વિભાગના અધિકારીઓને સિંહણને બચાવવા બદલ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે
