બોટાદ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ આવ્યો સામે

બોટાદ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ આવ્યો સામે


બોટાદ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ આવ્યો સામે

16 ડિસેમ્બરે ગુમ થયેલ યુવાનની તેના જ મિત્રોએ કરી હત્યાનો મામલો સામે આવ્યો છે જેમાં જૂના ઝઘડાની અદાવત રાખી કોઈપણ સમયે ત્રણ શખ્સઓ કરી હત્યા કરવાનું હાલ સામે આવ્યું છે. વિજય મહેન્દ્ર ભાઈ અબાસનાની કરવામાં આવી છે હત્યા અને અરોપી ભાવેશ ધનાભાઈ,હસમુખ ઉર્ફે મુનો અને જીતું પરમાર નામ ના વ્યક્તિ એ કરી હત્યા નું સામે આવ્યું છે અને હત્યા થયેલ યુવાનના અલગ અલગ હાડકા હરણકુઇ પાસે આવેલ નવંહથ્થા મંદિર પાસેથી મળી આવ્યા છે અને આ અંગે બોટાદ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે નોંધાઈ છે ફરિયાદ અને બોટાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : ચેતન ચૌહાણ બોટાદ 7878039494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »