સાબરકાંઠા દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે પારિતોષિક વર્ષ-૨૦૨૨
રૂબરૂ અથવા ટપાલ દ્વારા જરૂરી બિડાણ સહિત મળી જાય તે રીતે મોકલી આપવા જણાવવામાં આવે છે. અધુરી વિગતો વાળી/નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજી સ્વીકારવામાં આવશે નહિ એમ રોજગાર અધિકારી શ્રી હિંમતનગર સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
આબિદઅલી ભુરા સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.