વડનગર રેલવે સ્ટેશન પર લાઈટીગ ચાલુ .કોના બાપની દિવાળી .!!
વડનગર રેલવે સ્ટેશન માં ધોળા દિવસે લાઈટો ચાલુ છે. સૂર્ય ઊગ્યો હોય તો એ દેખાતું નથી આમ જોવા જઈએ તો લાઈટો ચાલુ હોય ત્યારે શું સમજવું આવી રીતે લાઈટ ચાલુ રહેતો કોના બાપની દિવાળી???
આ પ્રકારના તમામ સમાચાર માટેે
