લાકડિયા કન્યા શાળા ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. - At This Time

લાકડિયા કન્યા શાળા ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.


લાકડિયા કન્યા શાળા ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
માં નવદુર્ગાની ભક્તિ માટે સમગ્ર દેશ-દુનિયામાં નવલી નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે જે શક્તિપર્વની લાકડિયા કન્યા શાળા ખાતે સુંદર ઉજવણી કરવામાં આવી હતી.
નવરાત્રી મહોત્સવમાં કન્યા શાળાની વિદ્યાર્થિનીઓની સાથે-સાથે તમામ શિક્ષકગણ પણ ઉત્સાહભેર ભાગ લઈ રાસગરબા રમી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરી હતી.

રિપોર્ટ : પ્રકાશ શ્રીમાળી
મો : 9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon