મહુવા : વાઘનગર ગામે સમસ્ત તળપદા કોળી જ્ઞાતિ સમાજ દ્વારા સમૂહલગ્ન સમારોહ સંપન્ન થયો
મહુવા : વાઘનગર ગામે સમસ્ત તળપદા કોળી જ્ઞાતિ સમાજ દ્વારા સમૂહલગ્ન સમારોહ સંપન્ન થયો
સમૂહલગ્નોત્સવમાં કોળી સમાજના ૪૫ નવયુગલે પ્રભુતામાં પગલા પાડ્યા હતા. જેને સાધુ-સંતો, મહંતો અને આગેવાનોએ સુખી લગ્ન જીવનના આશીર્વચન આપ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે