પશુ પાલન અને જી. વી. કે. ઈ. - At This Time

પશુ પાલન અને જી. વી. કે. ઈ.


પશુ પાલન અને જી. વી. કે. ઈ. એમ. આર. આઈ. દ્વારા ચાલતી ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇન માં તારીખ :૧૧/૦૮/૨૦૨૨ ને રક્ષા બંધન ના રોજ હિંમતનગર કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ એમ્બ્યુલન્સ માં ૩ કેશ લમ્પી વાઇરસ ના મળેલ હતા જેમાં હિંમતનગર સિટી માં એક અને તલોદ તાલુકા માં ૨ કેશ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ના પશુ ચિકિત્સક ર્ડો. માર્ગી બેન પટેલ પોતાની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી જરૂરી સારવાર પુરી પાડવા માં આવી હતી,૧૯૬૨ એનિમલ હેલ્પલાઇન ના પ્રોગ્રામ મેનેજર ર્ડો. મયંક પટેલ સાહેબ તેમજ પ્રોજેક્ટ કો. ઓરડીનેટર પ્રતીક સુથાર સાહેબ દ્વારા જણાવવા માં આવ્યું કે સાબરકાંઠા ની ૧૯૬૨ ની તમામ ટીમ ની તહેવારો નિમિતે રાજાઓ કેન્સલ કરી એકટીવ રહેવા જણાવવા માં આવ્યું છે.

રિપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon