પત્રકાર મુસ્તુફા ડી સુમરાના પુત્ર રેહાન સુમરાને જન્મદિવસની શુભેચ્છાઓ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/08i7euq0u5y0xmrt/" left="-10"]

પત્રકાર મુસ્તુફા ડી સુમરાના પુત્ર રેહાન સુમરાને જન્મદિવસની શુભેચ્છાઓ


દેવભૂમિ દ્વારકા: તારીખ ૨૩/૦૬/૨૦૨૨૨ ના રોજ સમાચાર ટુડે ન્યુઝ તેમજ સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યુઝના નીડર , નિષ્પક્ષ પત્રકાર મુસ્તુફા ડી સુમરાના લાડલા નો જન્મદિવસ તા .૨૩/૦૬/ ૨૦૨૨ ના રોજ હોય આથી તેના જન્મદિવસ નિમિત્તે પત્રકાર મિત્રો , પોલીસ મિત્રો , વકીલ મિત્રો વગેરેએ અભિનંદનની વર્ષા રેહાન પર વર્ષાવી છે . સમાચાર ટુડે ન્યુઝ તેમજ સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ના નીડર નિષ્પક્ષ પત્રકાર મુસ્તુફા ડી સુમરા ના લાડલા નો જન્મદિવસ સમાચાર ટુડે તેમજ સૌરાષ્ટ્રની અસ્મિતા અખબાર ના પત્રકાર મુસ્તુફા ડી સુમરા ના પુત્ર નો રેહાનસુમરા આજરોજ જન્મદિવસ નિમિત્તે પત્રકાર મિત્રો અને સગા સંબંધીઓ વકીલો પિોલીસ સહિતના સમાજના અગ્રણીઓ આગેવાનો જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે ત્યારે મિત્ર સ્વભાવ હોવાથી બહુ મિત્ર વર્ગ ધરાવે છે જેથી દેવભૂમિ દ્વારકા જિલ્લા ના ખંભાળિયા તાલુકાના નાના માઢા ગામ ના રેહાન સુમરા ને જન્મદિવસ ની ખુબ ખુબ ખુબ શુભેચ્છા પાઠવીએ છીએ સમાચાર ટુડે ન્યૂઝ ના પત્રકાર નો લાડલો પુત્રે ( રેહાન સુમરા ) નું જન્મદિવસ નિમિત્તેસમાચાર ટુડે તથા સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યુઝ ની સમગ્ર ટીમ વતી ખૂબ ખૂબશુભેચ્છાઓ પાઠવી દિન પ્રતિદિન પ્રગતિશીલ રહો અને અમારા સમાચાર ટુંડે તેમજ સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યુઝ સાથેજોડાયેલા રહો અને સમાચાર અને સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યુઝ નૂ નામ આપ થકી કાયમ માટે છલકતું રહે એવી શુભેચ્છાઓ સાથે આપી જીવનમાં કાયમ માટે પ્રગતિ કરતા રહો સામજિક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા રહો અને ખૂબ ખૂબ નામ કમાવો સોશિયલમીડિયા ના માધ્યમ થી અમારા માનીતા અને સમાજસેવક એવા મુસ્તુફા ડી સુમરા નાપુત્ર રેહાન સુમરા નું જન્મદિવસ ની શુભેચ્છા બદલ તમામ મિત્રો વડીલોનો આભાર મુસ્તુફા ડી સુમરાએ વ્યકત કર્યો છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]