ભારત સરકાર student Exchange program અંતર્ગત I.I.T ગાંધીનગર દ્વારા ગુજરાત રાજય ના સક્રિય વિદ્યાર્થી ઓ એ અસમ ગણ રાજય ની સંસ્કૃતિક વારસો તથા પ્રવાસન સ્થળો ઓ ની મુલાકાત લીધી હતી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/07fjgrtwme5rkjnc/" left="-10"]

ભારત સરકાર student Exchange program અંતર્ગત I.I.T ગાંધીનગર દ્વારા ગુજરાત રાજય ના સક્રિય વિદ્યાર્થી ઓ એ અસમ ગણ રાજય ની સંસ્કૃતિક વારસો તથા પ્રવાસન સ્થળો ઓ ની મુલાકાત લીધી હતી


I.I.T ગાંધીનગર દ્વારા ગુજરાત રાજય ના સક્રિય વિદ્યાર્થી ઓ એ અસમ ગણ રાજય ની સંસ્કૃતિક વારસો તથા પ્રવાસન સ્થળો ઓ ની મુલાકાત લીધી હતી
ભારત સરકાર Student Exchange Program yuva sangam 2023 નો ક્રાયૅક્રમ યોજાયો હતો તેમાં આઈ. આઈ.ટી ગાંધીનગર દ્વારા અસમ ગણ રાજય ની સંસ્કૃતિ વરસો તથા પ્રવાસન સ્થળો માટે ગાંધીનગર ના આઈ.આઈ.ટી ના વિદ્યાર્થીઓ ની પસંદગી થઈ હતી. તેમાં વડનગર ના સાહસિક ઉદ્યમી નવું નવું જાણવા નુ ધગશ રાખનારા વિદ્યાર્થી ધ્રુવભાઈ સિંન્ધી પ્રતિનિધિત્વ કર્યું હતું તેઓ ની મહેસાણા નહેરુ યુવા કેન્દ્ર ના સભ્ય પણ છે.
અસમ ગણ રાજય મુલાકાત લીધી અસમ-મેધાલય નુ સરહદ ,ભારત-ભૂટાન નુ સરહદ, કામાખ્ય દેવી માતા નું મંદિર, ઉમાનંદા મહાદેવ નું મંદિર ,અસમ ની ભાતિ ગળ સંસ્કૃતિ ને જાણવા મળ્યું. અને તદ ઉપરાંત ત્યાંના અથીયાબોઈ ગામ ની મુલાકાત લીધી જ્યાં અસમના પ્રખ્યાત ખેસ " ગોમાશા" માંથી ગામાશા કેવી રીતે બને તે નજરો નજર જોવા મળેલ હતું અને ગામ ના લોકો સાથે સંવાદ પણ કર્યો હતો અસમ નું પ્રખ્યાત રેશમ કેવી રીતે બને તે જોવા મળ્યું હતું. તેથી રેશમના કીડામાં થી આ રેશમી કાપડ જેવી વસ્તુઓ બનતા નજરો નજર જોવા જોયું હતું . અમારી સુરક્ષા SSB સીમા સુરક્ષા બલ 24 કલાક હાજર રહે છે.
રાષ્ટ્રીય યુવા ઉત્સવ માં આગાઉ જાન્યુઆરી મહિનામાં
કર્ણાટક માં ધરવાડ ખાતે રાષ્ટ્રીય યુવા ઉત્સવ 2023 ના સંમેલન માં મહેસાણા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા ધ્રુવભાઈ સિંન્ધી એ પ્રતિનિધિત્વ કર્યું હતું. અને હમણા ટૂંક સમયમાં તેઓ અસમ ગણ રાજય ખાતે ફેબ્રુઆરી 26થી 4માર્ચ સુધી નહેરુ યુવા કેન્દ્ર મહેસાણા દ્રારા તેઓ એ પ્રતિનિધિત્વ કર્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]