ગંધાર ગામ ખાતેથી જુગાર રમતા પાંચ જેટલા જુગારીઓને વાગરા પોલીસે 20,000 ઉપરાંતના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા છે
ગંધાર ગામ ખાતેથી જુગાર રમતા પાંચ જેટલા જુગારીઓને વાગરા પોલીસે 20,000 ઉપરાંતના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા છે
વાગરા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર વાગરા તાલુકાના ગંધાર ગામમાં રાઠોડ ફળિયામાં સ્ટેટ લાઈટ ના અજવાળે કેટલાક લોકો પતા પાના વડે જુગાર રમતા હોય જેવી વાગરા પોલીસને બાટમી મળી હતી વાગરા પોલીસે બાટમી વાળી જગ્યાએ રેડ કરતા પાંચ જેટલા જુગારીયાઓ જુગાર રમતા ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી અને દાવ ઉપર લગાવેલ રોકડ રકમ 10,190 અને મોબાઈલ નંગ ત્રણ જેની કિંમત 10500 મળી કુલ મુદ્દા માલ 20690 નું મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યું હતું પકડાયેલા આરોપીઓ (૧)ચંદુભાઈ માધવભાઈ ગોહિલ (૨)કેવડ ભાઈ શંકરભાઈ રાઠોડ(૩) સંજયભાઈ રાયસંગભાઈ વાઘેલા ( કોળી પટેલ)(૪) સંજયભાઈ ઉર્ફે કચો કાલિદાસ મોરી( કોળી પટેલ)(૫) રાજેશભાઈ બાલુભાઈ ( કોળી પટેલ) નવો ને ઝડપી જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
રિપોર્ટર સૈયદ શેર અલી
9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.