વડનગર માં વિશ્વ સામાજિક ન્યાય દિવસ ની ઉજવણી કરવામાં આવી
વડનગર માં વિશ્વ સામાજિક ન્યાય દિવસ ની ઉજવણી કરવામાં આવી
વડનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે નહેરુ યુવા કેન્દ્ર મહેસાણા દ્રારા વિશ્વ સામાજિક ન્યાય -2023 નુ ઉજવણી કરવામાં આવી હતી
નહેરુ યુવા કેન્દ્ર મહેસાણા દ્રારા વિશ્વ સામાજીક ન્યાય ની ઉજવણી કરવામાં આવી
વડનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે નહેરુ યુવા કેન્દ્ર મહેસાણા દ્રારા વિશ્વ સામાજીક ન્યાય-2023 દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી તેમાં કોલેજ ના ગુજરાતી વિભાગ પ્રોફેસર ઈશ્વરભાઈ પરમાર એ સમાજીક ન્યાય તથા કાયદો વિશે ની વિસ્તૃત માહિતી આપી કે સમાજ માં ધણાં ખરાં દૂષણો નો ભોગ આ માનવ સમુદાય સમાજ ભોગ બને છે. તેથી તેના માટે કાયદાઓ બનાવવામાં આવ્યા છે તે કાયદો ને કારણે સાચો ન્યાય મળી શકે તે માટે વિશ્વ સામાજિક ન્યાય દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે. અને તેમાં વક્તા તરીકે ભરતભાઈ સિંધી એડવોકેટ ના વિતી તરીકે નેહરુ યુવા કેન્દ્ર મહેસાણા ના સભ્ય ધ્રુવભાઈ સિંધી જણાવ્યું હતું કે વિશ્વ સામાજિક ન્યાય દિવસ કેમ ઉજવણી કરવામાં આવી છે.કે સમાજ એન ન્યાય એ દર્ણપ છે તેથી બન્ને સત્ય ના દર્ણપ તરીકે કામગીરી કરી રહ્યા છે તેથી તેના વિશે ઊંડાણ પૂવૅક કોલેજ ના વિદ્યાર્થીઓ વ્યાખ્યાન આપું હતું. અને આ રીતે વિશ્વ સામાજિક ન્યાય દિવસ ઉજવણી કરી ને પ્રજાજનો સમાજીક ન્યાય વિશે ની સંપૂર્ણ માહિતી ગાર કર્યા હતા. અનેઆસિસ્ટન્ટ પ્રોફેસર પાયલ બેન રબારી આભાર વ્યક્ત કર્યો હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.