સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(SBI) મોટા ખુંટવડા શાખા દ્વારા છેલ્લા એક વર્ષમાં 5 ક્લેમની ચુકવણી કરવામાં આવી.
ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)શાખા તથા શાખા સાથે સંલગ્ન ગ્રાહક સેવા કેન્દ્ર દ્વારા છેલ્લા એક વર્ષમાં 5 ક્લેમની ચુકવણી કરવામાં આવી હતી જેમાં પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના કુલ પ્રિમયમ વાર્ષિક રૂ.20/- ના 2 ક્લેમ તેમજ પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજના કુલ પ્રિમયમ વાર્ષિક રૂ.436/- ના 3 ક્લેમ તેમ ટોટલ છેલ્લા એક વર્ષમાં 5 ક્લેમની ચુકવણી કરવામાં આવી હતી આજ રોજ રવજીભાઈ હીરજીભાઈ તરસરીયાના 20 વર્ષના પુત્ર દિક્ષિત રવજીભાઈના અકસ્માતે મૃત્યુ થતાં તેમના વારસદાર ને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(SBI) મોટા ખુંટવડા શાખા તથા શાખા સાથે સંલગ્ન ગ્રાહક સેવા કેન્દ્ર દ્વારા શાખા પ્રબંધક જગદીશ સિંહ ડાભી,રાઘુબાપુ કિહલા, ભરતભાઈ ચોસલા તેમજ શાખાના સ્ટાફની ઉપસ્થિતિમાં શાખા દ્વારા મૃત્યુ પામનારના વારસદાર ને રૂ.2,00,000/- (બે લાખ)ની ચુકવણી કરવામાં આવી હતી.
રીપોર્ટ.રમેશ.એમ.જીંજુવાડીયા
મહુવા
9484450944
આ પ્રકારના તમામ સમાચાર માટેે
