આવતી કાલથી બે દિવસ માટે કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ ગુજરાતના પ્રવાસે આવશે - At This Time

આવતી કાલથી બે દિવસ માટે કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ ગુજરાતના પ્રવાસે આવશે


આવતી કાલથી બે દિવસ માટે કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ ગુજરાતના પ્રવાસે આવી રહી છે. આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે પણ તૈયારીઓ તેજ કરી દીધી છે. આવતી કાલથી બે દિવસથી કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ આવી રહી છે.

ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદ ખાતે ખાનગી હોટલમાં બેઠકમાં તમામ જિલ્લાના કલેક્ટર પોલીસ વડા ઉપસ્થિતિ રહેશે. મતદાન મથકથી લઈને તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. પ્રેઝન્ટેશન પણ કરવામાં આવશે. 2022 ચૂંટણીનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. આખું ડેલિગેશન આવી રહ્યું છે.

આ પ્રથમ બેઠક આવતી કાલથી બે દિવસ પહેલા યોજવામાં આવશે. આખું ડેલિગેશન આવી રહ્યું છે, કમિશનની ટીમ મુલાકાત લે છે ત્યારે આ માહોલ બનતો હોય છે. બેઠકોમાં સમીક્ષા કરવામાં આવશે ત્યારે આગામી સમયમાં વધુ ટીમ બેઠક કરવામાં આવશે.

ખાસ કરીને ગુજરાત વિઘાનસભાની ચૂંટણીની તૈયારીઓ રાજકીય પાર્ટીઓ દ્વારા તેજ કરવામાં આવી છે. ત્યારે આ મુદ્દે ઈલેક્શનનના મુદ્દે ચૂંટણી પંચે તૈયારીઓ આરંભ કરી છે. આવતી કાલથી કેન્દ્રીય ચૂંટણીપંચની આવતી કાલે ખાનગી હોટેલમાં બેઠક કરશે. ચૂંટણીલક્ષી તૈયારીઓનું પ્રેઝન્ટેશન કલેક્ટર અને પોલીસ વડા દ્વારા રજૂ કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon